Main Banner 1920x600
Main Banner 1920x600
previous arrow
next arrow

ગુજરાત ખાદી અને કુટિર ગ્રામોદ્યોગ ટ્રસ્ટ મહેસાણા

ગુજરાત ખાદી અને કુટિર ગ્રામોદ્યોગ ટ્રસ્ટ એ ગુજરાત સરકાર માન્ય વિના ટેન્ડર ની સંસ્થા છે. અમે સમગ્ર ગુજરાતમાં સુથારી અને લુહારી કામ માટેની ગુજરાત સરકાર માન્ય પ્રતિષ્ઠિત સંસ્થા છીએ. અમે છેલ્લા ઘણા વર્ષો થી ઓફિસ ફર્નિચર, સ્કૂલ ફર્નિચર, ટૂલકીટ, ફેબ્રીકેશન, સ્ટીલ ફર્નિચર, જેવા ઘણા બધા અલગ અલગ ડિઝાઇન માં ફર્નિચર બનાવી ને ઘણી બધી સરકારી સંસ્થાઓ, ગુજરાત સરકાર માન્ય ગ્રાન્ટેડ સંસ્થાઓ, અને પ્રાઇવેટ કંપનીઓ માં ફર્નિચર આપેલ છે. અમે સમગ્ર ગુજરાત માં માલ સપ્લાય કરીએ છીએ.

અમારો હેતુ સમગ્ર ગુજરાત અને ભારત માં ઉચ્ચ ગુણવત્તાનું ફર્નિચર આપવાનો છે.

અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ મહેસાણા સ્થિત ૧૩, વાળીનાથ કોમ્પ્લેક્સ, ગાયત્રી મંદિર સામે, સ્વામિનારાયણ મંદિરની બાજુની ગલીમાં, હાઈવે, મહેસાણા-2 માં આવેલ છે.

અમારું ફર્નિચર ટકાઉ, મજબૂત, અને વર્ષો સુધી ચાલે છે અને પેઢીઓ સુધી વપરાતું રહે છે.

અમો નીચે જણાવેલા નામ સંસ્થાના હોદેદારો અને પ્રતિનિધિઓ છીએ.
શ્રી કેશુભાઈ એમ. પટેલ
શ્રી વિષ્ણુભાઈ સી. પટેલ
શ્રી હસમુખભાઈ સી. પટેલ
શ્રી મનીષભાઈ કે. પટેલ

કોઈ પણ પ્રકારના સુથારી અને લુહારી કામના ફર્નિચર માટે અમને નીચેના ફોન નંબર ઉપર સંપર્ક કરી શકો છો.
શ્રી વિષ્ણુભાઈ પટેલ મો: ૯૮૨૫૦૩૮૬૨૪
શ્રી હસમુખભાઈ પટેલ મો: ૯૯૨૪૧૨૮૪૦૩
શ્રી મનીષભાઈ પટેલ મો: ૯૮૨૫૫૩૩૧૦૮

Scroll to Top